૨ કાળવૃત્તાંત 1:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડા જેવા થઈ પડ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 રાજાએ યરુશાલેમમાં સોનુરૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું, ને એરેજવૃક્ષોને એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશમાંના ગુલ્લરો સરખાં થઈ પડ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 એના અમલ દરમ્યાન યરુશાલેમમાં સોનુંરૂપું પથ્થરના જેટલું સામાન્ય થઈ પડયું અને ગંધતરુનું પ્રમાણ નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષ જેટલું થઈ પડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 એના શાસન દરમ્યાન યરૂશાલેમમાં સોનું અને ચાંદી કાંકરા જેટલાં સસ્તાં થઇ ગયાં હતા અને મૂલ્યવાન દેવદાર વૃક્ષોનું ઇમારતી લાકડું સામાન્ય ગુલ્લરકાષ્ટની જેમ મળતું થઇ ગયું હતું. Faic an caibideil |