1 તિમોથી 6:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ સંતો સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 અલબત્ત, પોતાની પાસે જે કંઈ છે તેનાથી વ્યક્તિ સંતોષી હોય, તો ધર્મ જરૂરથી વિશેષ સમૃદ્ધિ લાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો. Faic an caibideil |