1 તિમોથી 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હું તારી પાસે ટૂંક સમયમાં આવવાની આશા સાથે તને આ વાતો લખું છું; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જો કે હું તારી પાસે વહેલો આવવાની આશા રાખું છું, તોપણ હું તને આ વાતો લખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આ પત્ર લખતી વખતે હું ટૂંક સમયમાં જ તારી મુલાકાત લેવાની આશા રાખું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 મને આશા છે કે હું તારી પાસે જલ્દી આવી શકીશ. પરંતુ આ બધી વાતો હું તને અત્યારે લખી જણાવું છું. Faic an caibideil |