૧ શમુએલ 9:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યારે શાઉલે શમુએલની નજીક દરવાજા પાસે આવીને કહ્યું, “પ્રબોધકનું ઘર ક્યાં છે એ મને કહે?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી શાઉલે શમુએલ પાસે દરવાજા આગળ જઈને કહ્યું, “દષ્ટાનું ઘર ક્યાં છે, એ કૃપા કરીને મને કહે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પછી શાઉલે દરવાજે ઊભા રહેલા શમુએલ નજીક જઈને તેને પૂછયું, “દૃષ્ટા ક્યાં રહે છે તે કહેશો?” Faic an caibideilપવિત્ર બાઈબલ18 એ જ વખતે શાઉલ શમુએલ પાસે ગયો અને કહ્યુું, “કૃપા કરીને મને કહેશો, દૃષ્ટાનું ઘર કયાં છે?” Faic an caibideil |