૧ શમુએલ 7:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો, ત્યાર પછી લાંબો સમય વીતી ગયો એટલે કે વીસ વર્ષ થઈ ગયાં. ઇઝરાયલના ઘરોનાં સઘળાંએ વિલાપ કર્યો અને ઈશ્વર તરફ પાછા ફરવાની ઇચ્છા રાખી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને એમ થયું કે જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો ત્યારથી લાંબો સમય વીતી ગયો, એટલે વીસ વર્ષ થઈ ગયાં; અને ઇઝરાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ થયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુની કરારપેટી કિર્યાથયારીમમાં લગભગ વીસેક વર્ષ જેટલો લાંબો સમય રહી. એ સમય દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુને માટે ઝૂરતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ2 આ રીતે, યહોવાનો કરારકોશ 20 વર્ષ સુધી કિર્યાથ-યઆરીમમાં રાખવામાં આવ્યો હતો. એ સમયે ઇસ્રાએલીઓ ફરીથી યહોવાને અનુસરવા લાગ્યા. Faic an caibideil |