૧ શમુએલ 6:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પલિસ્તીઓના પાંચ અધિકારીઓએ આ જોયું, તેજ દિવસે તેઓ એક્રોનમાં પાછા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને પલિસ્તીઓના પાંચ સરદારોએ જોયા પછી તે જ દિવસે એક્રોન પાછા ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પલિસ્તીઓના પાંચ રાજવીઓએ બધું જોયું અને પછી એ જ દિવસે એક્રોન પાછા ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પાંચ પલિસ્તી શાસનકર્તાઓએ આ બધું જોયું અને તે જ દિવસે પાછા એક્રોન ચાલ્યા ગયા. Faic an caibideil |