૧ શમુએલ 4:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, હિંમત રાખો, જેમ હિબ્રૂઓ તમારા ગુલામ થયા હતા, તેમ તમે તેઓના ગુલામ ન થાઓ. હિંમત રાખીને લડો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, ને પુરુષાતન દાખવો, રખેને જેમ હિબ્રૂઓ તમારા દાસ થયા હતા, તેમ તમે તેઓના દાસ થાઓ; પુરુષાતન દાખવો, ને લડો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 હે પલિસ્તીઓ, હિંમતવાન બનો. લડાઈમાં મર્દાનગી દાખવો. નહિ તો હિબ્રૂઓ જેમ આપણા ગુલામો હતા તેમ આપણે તેમના ગુલામો બની જઈશુ; તેથી મરદની જેમ લડો.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 પલિસ્તીઓ હિંમત રાખો, બહાદુર બનો, નહિ તો હિબ્રૂઓ આપણા ગુલામ હતા, તેમ આપણે તેમના બનીશું. માંટે બહાદુરીથી લડો.” Faic an caibideil |