૧ શમુએલ 4:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જયારે તેણે ઈશ્વરના કોશ વિષે કહ્યું, ત્યારે એલી દરવાજાની પાસેના આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ, તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને એમ થયું કે જ્યારે તેણે ઈશ્વરના કોશનું નામ દીધું ત્યારે [એલી] દરવાજાની બાજુ પાસેના આસન પરથી ચત્તોપાટ પડી ગયો, તેની ગરદન ભાંગી ગઈ, ને તે મરણ પામ્યો; કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 પેલા માણસે કરારપેટીનો ઉલ્લેખ કર્યો કે તરત જ એલી દરવાજા પાસેના પોતાના આસન પરથી પાછળ ગબડી પડયો. તે એટલો વૃદ્ધ અને જાડો હતો કે પડવાથી તેની ગરદન ભાંગી ગઈ અને તે મરણ પામ્યો. તેણે ચાલીસ વર્ષ સુધી ઇઝરાયલમાં અમલ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ18 સંદેશવાહકોએ દેવના પવિત્ર કોશનો ઉલ્લેખ કરતાની સૅંથે જ તે દરવાજની બાજુ પાસેના આસન પરથી પડી ગયો; અને તેની ડોક તુટી ગઇ અને તે મરણ પામ્યો કેમકે તે વૃદ્ધ હતો અને તેનું શરીર બહુ ભારે હતું. એલીએ 40 વર્ષ ઇસ્રાએલનો ન્યાય કર્યો હતો. Faic an caibideil |