૧ શમુએલ 4:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જયારે એલીએ તે રુદનનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું,” આ શોરબકોર શાનો છે?” તે માણસે ઉતાવળથી આવીને એલીને જાણ કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એલીએ તે પોકનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું, “આ ખળભળાટ તથા શોરબકોર કેમ થાય છે?” અને તે માણસે ઉતાવળથી આવીને એલીને ખબર આપી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 એ સાંભળીને એલીએ પૂછયું, “આ બધો શાનો શોરબકોર છે?” પેલો માણસ એલીને સમાચાર જણાવવા ઉતાવળે તેની પાસે ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તે સાંભળીને એલીએ પૂછયું, “આ ઘોંઘાટ શાનો છે?” પેલા મૅંણસે એકદમ એલી પાસે દોડી જઈને બધું કહી સંભળાવ્યું. Faic an caibideil |