૧ શમુએલ 30:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્રએલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દાઉદની બે પત્નીઓનું, એટલે અહિનોઆમ યિઝ્રએલી તથા નાબાલ કાર્મેલીની સ્ત્રી અબિગાઇલનું પણ હરણ કરવામાં આવ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 દાવિદની બે પત્નીઓ, એટલે કે યિભએલી અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને પણ તેઓ પકડી ગયા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ5 દાઉદની બે પત્નીઓ યિઝ્એલી અહીનોઆમને અને નાબાલની વિધવા કામેર્લની અબીગાઈલને પણ કેદ કરવામાં આવી હતી. Faic an caibideil |