૧ શમુએલ 30:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે દિવસથી તે આજ સુધી દાઉદે એ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે નિયત કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તે દિવસથી માંડીને આજ સુધીને માટે તેણે એ જ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે ઠરાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 દાવિદે એ નિર્ણય નિયમ તરીકે કર્યો અને ત્યારથી ઇઝરાયલમાં એ નિયમ પળાતો આવ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તે દિવસથી દાઉદે ઇસ્રાએલ માંટે આ નિયમ કર્યો જે આજપર્યંત ચાલું છે. Faic an caibideil |