૧ શમુએલ 29:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 શું એ દાઉદ નથી કે જેનાં વિષે તેઓએ નાચતાં નાચતાં સામસામે ગાયું ન હતું કે, ‘શાઉલે તો સહસ્રોને પણ દાઉદે તો દસ સહસ્રોને માર્યા છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 શું એ દાઉદ નથી, કે જેના વિષે તેઓએ નાચતાં નાચતામ સામસામા ગાયું હતું, “શાઉલે સહસ્રોને અને દાઉદે દશ સહસ્રોને માર્યા છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 છેવટે આ તો એ દાવિદ છે કે જેના વિષે સ્ત્રીઓએ નાચતાં નાચતાં ગાયું હતું કે, ‘શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર.” Faic an caibideilપવિત્ર બાઈબલ5 એ જ દાઉદ છે જેને વિષે એ લોકો નાચતાં નાચતાં ગાતા હતા: ‘શાઉલે હજારોનો સંહાર કર્યો પણ દાઉદે તો લાખોનો.’” Faic an caibideil |