૧ શમુએલ 29:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 માટે દાઉદ તથા તેના માણસો સવારમાં ચાલી નીકળીને પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે પરોઢિયે ઊઠ્યા. અને પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેથી બીજે દિવસે વહેલી સવારે દાવિદ અને તેના માણસો પલિસ્તીયા પાછા જવાને ઉપડયા અને પલિસ્તીઓ યિઝએલ તરફ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેથી આગલે દિવસે દાઉદ અને તેના મૅંણસો તેમના રસ્તે પલિસ્તીઓની ભૂમિમાં પાછા ફરવા નીકળી પડ્યા અને પલિસ્તીઓ યિઝએલ ગયા. Faic an caibideil |