૧ શમુએલ 28:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે શાઉલની આગળ તથા તેના ચાકરોની આગળ પીરસી. અને તેઓ જમ્યા. પછી તેઓ ઊઠીને તે રાતે જ વિદાય થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તે તેણે શાઉલનીતથા તેના ચાકરોની આગળ મૂકી. અને તેઓ જમ્યા. પછી ઊઠીને તેઓ તે જ રાતે વિદાય થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તેણે તે ખોરાક શાઉલ અને તેના અમલદારો આગળ પીરસ્યો અને તેઓ જમ્યા. પછી તે જ રાત્રે તેઓ ત્યાંથી વિદાય થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ25 અને શાઉલને અને તેના અમલદારોને પીરસી દીધી, તેઓ જમ્યા પછી ઊભા થઈને તે જ રાત્રે વિદાય થયા. Faic an caibideil |