૧ શમુએલ 28:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તે દિવસોમાં પલિસ્તીઓએ પોતાનાં સૈન્યને ઇઝરાયલ સામે લડવાને એકત્ર કર્યા. આખીશે દાઉદને કહ્યું કે, “તારે નિશ્ચે જાણવું કે તારે તથા તારા માણસોએ મારી સાથે સૈન્યમાં આવવું પડશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તે દિવસોમાં એમ બન્યું કે, ઇઝરાયલ સાથે લડવાને પલિસ્તીઓએ પોતાનાં સૈન્ય એક્ત્ર કર્યાં. અને આખીશે દાઉદને કહ્યું, “તારે તથા તારા માણસોએ મારી સાથે સૈન્યમાં આવવું પડશે એમ તારે નિશ્ચે જાણવું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 કેટલાક સમય બાદ પલિસ્તીઓનાં સૈન્ય ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયાં અને આખીશે દાવિદને કહ્યું, “અલબત્ત, તું સમજે તો છે કે તારે અને તારા માણસોએ અમારે પક્ષે રહીને લડવાનું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ1 થોડા સમય પછી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ સામે લડવા લશ્કર ભેગું કર્યું, અને આખીશે દાઉદને કહ્યું, “તારે તથા તારા માંણસોએ માંરી સાથે સૈન્યમાં આવવું પડશે એમ તારે ખચીત જાણવું.” Faic an caibideil |