૧ શમુએલ 26:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એ જાણીને શાઉલ ઇઝરાયલના ત્રણ હજાર પસંદ કરાયેલા માણસોને પોતાની સાથે લઈને દાઉદની શોધમાં ઝીફના અરણ્યમાં ઊતરી પડયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એ સાંભળીને શાઉલ ઊઠ્યો, ને ઇઝરાયલના ત્રણ હજાર ચૂંટી કાઢેલા માણસો પોતાની સાથે લઈને દાઉદની શોધ કરવાને ઝીફના રાનમાં ઊતરી પડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 એ સાંભળીને શાઉલ તરત જ ઇઝરાયલમાંથી ત્રણ હજાર ચુનંદા યોદ્ધાઓ લઈને દાવિદને શોધવા ઝીફના વેરાનપ્રદેશમાં ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 એ સાંભળીને શાઉલ ઊઠયો, ઇસ્રાએલના 3,000 ચૂંટી કાઢેલા માંણસોને પોતાની સાથે લઈને તે ઝીફના રાનમાં દાઉદની શોધ કરવાને પહોંચી ગયો. Faic an caibideil |