૧ શમુએલ 23:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં છે. ત્યારે તેણે કહ્યું, “હવે ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કેમ કે તે અંદરથી બંધ હોય દરવાજાવાળા નગરમાં પ્રવેશ્યો છે. તે સપડાઈ ગયો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં આવ્યો છે ત્યારે શાઉલે કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે; કેમ કે દરવાજા તથા ભૂંગળોવાળા નગરમાં પેસવાથી તે અંદર ગોંધાઈ ગયો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 દાવિદ કઈલા ગયો છે એવું શાઉલના જાણવામાં આવતાં તેણે મનમાં કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કિલ્લેબંધી અને દરવાજાવાળા નગરમાં જઇને દાવિદ પોતે ફસાયો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ7 શાઉલને જયારે સમાંચાર પ્રાપ્ત થયા કે દાઉદ કઈલાહ ગયો છે, ત્યારે તે બોલ્યો, “દેવે એને માંરા હાથમાં સોંપી દીધો છે, કારણ, દરવાજા અને ભૂંગળોવાળા શહેરમાં પેસીને તે ફસાયો છે.” Faic an caibideil |