૧ શમુએલ 23:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 આથી શાઉલ દાઉદની પાછળ લાગવાથી પાછો ફરીને પલિસ્તીઓની સામે ગયો; માટે તે જગાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 તેથી શાઉલ દાવિદનો પીછો છોડી દઈને પલિસ્તીઓ સાથે લડવા ગયો. તેથી તે જગ્યાને ‘સેલા હામ્મા હલકોથ’ એટલે ‘અલગતાનો ખડક’ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ28 શાઉલે દાઉદનો પીછો પઢડવાનું બૈંધ કર્યું અને પલિસ્તીઓનો સામનો કરવા તે પાછો વળ્યો. આથી તે જગ્યા “સેલા-હામ્માંહલઢોથ” ને નામે ઓળખાય છે. Faic an caibideil |