૧ શમુએલ 23:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 માટે હવે, હે રાજા, તમારા મનની ત્યાં આવવાની બધી ઇચ્છા પ્રમાણે ત્યાં આવો; અને તેને રાજાના હાથમાં સોંપી દેવો એ અમારું કામ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 રાજા, અમારા માલિક, અમે જાણીએ છીએ તમે તેને પકડવા કેવા આતુર છો. તેથી અમારા પ્રદેશમાં આવો અને અમે તેને તમારા હાથમાં ચોક્કસ પકડાવી દઈશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ20 આપ નામદારની જયારે ઇચ્દ્ધા થાય ત્યારે આવો, અને તેને આપ નામદારને સોંપી દેવાનું કામ અમાંરું છે.” Faic an caibideil |