૧ શમુએલ 21:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાથના રાજા આખીશથી તે ઘણો ગભરાયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા; અને ગાથના રાજા આખીશથી તે ઘણો બીધો Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેમના શબ્દો દાવિદે ધ્યાનમાં લીધા અને તે આખીશ રાજાથી ખૂબ ગભરાયો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 દાઉદે આ સાંભળ્યું ત્યારે રાજા આખીશ તેને શું કરશે તે વાતથી એ ગભરાયો. Faic an caibideil |