૧ શમુએલ 20:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યોનાથાને કહ્યું, “એ તારાથી દૂર થાઓ! જો એવું મારા જાણવામાં આવે કે, મારા પિતાએ તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે તો શું તે હું તને ન કહું?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યોનાથાને કહ્યું, “એ તારાથી દૂર થાઓ, કેમ કે મારા પિતાએ તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે એ મારા જાણવામાં આવે, તો શું તે હું તને ન કહું?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 યોનાથાને જવાબ આપ્યો, “એવો વિચાર પણ ન કરીશ. મારા પિતાએ તને ઇજા પહોંચાડવાનો નિર્ણય કર્યો છે એની મને ખબર પડે તો હું તને ન કહું?” Faic an caibideilપવિત્ર બાઈબલ9 યોનાથાને કહ્યું, “તું એ ખ્યાલ જ મગજમાંથી કાઢી નાખ. મને જો ચોક્કસ ખબર હોત કે, માંરા પિતાએ તારું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે, તો મેં તને કહ્યું ન હોત?” Faic an caibideil |