૧ શમુએલ 20:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પરંતુ મારા કુટુંબ પરથી તારા વિશ્વાસુપણાના કરારને સદાને માટે કાપી નાખીશ નહિ. જયારે ઈશ્વર દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પરંતુ મારા કુટુંબ પરથી પણ કોઈ કાળે તારી કૃપા ઉઠાવી લઈશ નહિ; બલકે, યહોવા દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીને પીઠ પરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પણ જો હું મૃત્યુ પામું, અને પ્રભુ પૃથ્વીના પટ પરથી દાવિદના દરેક દુશ્મનનો નાશ કરે ત્યારે પણ તું મારા કુટુંબ પ્રત્યે વફાદારી દાખવજે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 અને જો હું મૃત્યુ પામું તો માંરા કુટુંબ ઉપર દયા દેખાડવાનું બંધ ન કરતા. જ્યારે યહોવા આ જગતમાંથી તારા બધા દુશ્મનોનો નાશ કરે ત્યારે પણ માંરા સંતાનો પર દયા રાખજે.” Faic an caibideil |