૧ શમુએલ 2:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 મારા નિવાસમાં તું વિપત્તિ જોશે. જે સર્વ સમૃદ્ધિ ઇઝરાયલને આપવામાં આવશે તેમાં પણ તારા ઘરમાં સદાને માટે કોઈ માણસ વૃદ્ધ થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ઇઝરાયલી લોકોને જે સર્વ સમૃદ્ધિ [ઈશ્વર] આપશે તે મધ્યે [મારા] રહેઠાણમાં તો તું વિપત્તિ જોશે. અને તારા ઘરમાં ઘરડો માણસ કોઈ દિવસ થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 તને દુ:ખ પડશે અને મારા નિવાસસ્થાનના દેશમાં ઇઝરાયલના લોકોને જે સર્વ આશિષો હું આપીશ તેમની તું ઈર્ષા કરીશ. પણ તારા કુટુંબમાંથી કોઈ વૃદ્ધાવસ્થા સુધી જીવશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ32 ઇસ્રાએલ સાથે સારી ઘટનાઓ ઘટશે પણ તમે તમાંરા ઘરમાં ખોટી ઘટનાઓ જોશો, પણ તારા કુટુંબમાં હવે પછી કોઈ કદાપિ ઘડપણ જોવા નહિ પામે, Faic an caibideil |