૧ શમુએલ 2:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 બાળ શમુએલ મોટો થતો ગયો અને ઈશ્વરની તથા માણસોની કૃપામાં પણ વધતો ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 બાળક શમુએલ મોટો થતો ગયો, ને યહોવાની તેમ જ માણસોની કૃપા તેના પર હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 બાળ શમુએલ મોટો થતો ગયો અને પ્રભુ તેમ જ માણસોની દૃષ્ટિમાં કૃપા પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ26 દરમ્યાન બાળક શમુએલ મોટો થતો ગયો, અને યહોવાની અને લોકોની પ્રીતિ પામતો ગયો. Faic an caibideil |