૧ શમુએલ 2:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેના ઉપયોગ દ્વારા તવા, કડાઈ, દેગ, ઘડામાંથી જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાને સારુ લેતો. જયારે સર્વ ઇઝરાયલીઓ શીલોમાં આવતા ત્યારે તેઓ આ જ પ્રમાણે કરતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તે કઢાઈમાં, દેગમાં, તાવડામાં કે હાંલ્લામાં તે ભોંકતો; ત્રિશૂળની સાથે જેટલું [માંસ] બહાર આવતું તે બધું યાજક પોતાને માટે લઈ જતો. જે સર્વ ઇઝરાયલીઓ શીલોમાં આવતા તેઓની સાથે એ જ પ્રમાણે તેઓ વર્તતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 હજુ તો માંસ બફાતું હોય ત્યારે તે કઢાઈ, દેગ, લોઢી કે તપેલામાં ત્રિશૂળ ભોંક્તો અને જેટલું માંસ ચોંટીને બહાર આવે તેટલું માંસ યજ્ઞકારનું થતું. શીલોમાં બલિદાન અર્પવા આવતા બધા ઇઝરાયલીઓ પ્રત્યે તેમનું વર્તન આવું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 યાજકના સેવકે તે કાટો વાસણમાંથી થોડું માંસ કાઢવા વાપરવો. સેવકે વાસણમાંથી કાટાં વડે જેટલું માંસ કાઢયું તેટલુંજ યાજકને મળે. શીલોહ પર અર્પણો કરવા આવેલા ઇસ્રાએલીઓ માંટે યાજકોએ આવી રીતે કરવાનું હતું. Faic an caibideil |