૧ શમુએલ 2:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હવે એલીના દીકરાઓ દુષ્ટ પુરુષો હતા. તેઓ ઈશ્વરને ઓળખતા નહોતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હવે એલીના દીકરા બલિયાલપુત્રો હતા; તેઓ યહોવાને ઓળખતા નહોતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 એલીના બે પુત્રો દુરાચારી હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ12 હવે એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને યહોવા પ્રતિ પ્રેમ ન હતો! Faic an caibideil |