૧ શમુએલ 18:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 હવે તેના ચાકરોએ એ વાતો દાઉદને કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને તેના ચાકરોએ દાઉદને એ વાતો કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું. અને તે દિવસો પૂરા થયા નહોતા, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 શાઉલે જે કહ્યું તે તેના અધિકારીઓએ દાવિદને જણાવ્યું અને રાજાના જમાઈ બનવાની વાતથી દાવિદ ખુશ થઈ ગયો. લગ્નના નિયત દિવસ અગાઉ દાવિદ અને તેના માણસોએ જઈને બસો પલિસ્તીઓને માર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ26 દાઉદના અમલદારોએ શાઉલનાં શબ્દો તેને કહ્યાં. દાઉદે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. અને તરત કામ ઉપાડ્યું. Faic an caibideil |