૧ શમુએલ 17:51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 પછી દાઉદ દોડીને તે પલિસ્તી ઉપર ઊભો રહ્યો અને તેણે તેની તલવાર તેના મ્યાનમાંથી કાઢીને, તેના વડે તેને મારી નાખ્યો અને તેનું માથું તેના ધડથી કાપી નાખ્યું. જયારે પલિસ્તીઓએ જોયું કે તેઓનો બળવાન યોદ્ધો મરણ પામ્યો છે, ત્યારે તેઓ નાસી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 પછી દાઉદ દોડીને તે પલિસ્તી પર ઊભો રહ્યો, ને તેની તરવાર લઈને મ્યાનમાંથી કાઢીને તેને મારી નાખ્યો, ને તે વડે તેનું ગળું કાપી નાખ્યું. પોતાનો યોદ્ધો માર્યો ગયો છે એ જોઈને પલિસ્તીઓ નાઠા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.51 તે દોડીને તેની ઉપર ઊભો રહ્યો, ગોલ્યાથની તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી અને તેનું માથું કાપી નાખીને તેને મારી નાખ્યો. પોતાનો અગ્રેસર યોદ્ધો મરાયો છે એ જોઈને પલિસ્તીઓ ભાગ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ51 પછી તેણે તેની પાસે દોડી જઈને તેની છાતી ઉપર ઊભા રહી તેની મ્યાનમાંથી તરવાર ખેંચી કાઢી તેનું માંથું ધડથી જૂદું કરીને તેને માંરી નાખ્યો. પલિસ્તીઓએ જયારે જોયું કે પોતાનો યોદ્ધો માંર્યો ગયો છે ત્યારે તેઓ ભાગવા લાગ્યા. Faic an caibideil |