૧ શમુએલ 17:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને તે પલિસ્તી ઊઠીને દાઉદની સામે લડવાને પાસે આવવા લાગ્યો, ત્યારે એમ થયું કે દાઉદે ઉતાવળ કરી, ને તે પલિસ્તીને મળવાને સૈન્યની તરફ તે દોડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 ગોલ્યાથ ફરીથી દાવિદની નજીક આવવા લાગ્યો અને દાવિદ તરત જ પેલા પલિસ્તી સાથે લડવાને તેની તરફ દોડયો. Faic an caibideilપવિત્ર બાઈબલ48 પછી તે પલિસ્તી ઊઠીને દાઉદની સામે લડવા આગળ આવવા લાગ્યો, એટલે દાઉદ પલિસ્તીઓના લશ્કર તરફ તેનો સામનો કરવા દોડી ગયો. Faic an caibideil |