૧ શમુએલ 17:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 દાઉદે પોતાની તલવાર બખતર ઉપર બાંધી. પણ તેનાથી ચાલી શકાયું નહિ, કેમ કે તેને તે પહેરીને ચાલવાનો મહાવરો ન હતો. પછી દાઉદે શાઉલને કહ્યું, “હું આ પહેરીને લડાઈ માટે બહાર જઈ શકતો નથી, કેમ કે મેં બખતર પહેરીને લડાઈનો અનુભવ કર્યો નથી.” તેથી દાઉદે પોતાના શરીર ઉપરથી તે ઉતારી મૂક્યું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને દાઉદે પોતાની તરવાર પોતાના કવચ પર બાંધી, ને તેણે ચાલી જોયું, કેમ કે તેણે આ બધાંનો અનુભવ કરી જોયો ન હતો. દાઉદે શાઉલને કહ્યું, “આ પહેરીને હું જઈ શકતો નથી, કેમ કે મેં એમનો અનુભવ કર્યો નથી.” અને દાઉદે પોતાના અંગ પરથી તે ઉતારી મૂક્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 દાવિદે બખ્તર પર શાઉલની તલવાર લટકાવી જોઈ અને ચાલવા પ્રયત્ન કર્યો, પણ ચાલી શક્યો નહિ. કારણ કે એ પહેરવા તે ટેવાયેલો નહોતો. તેણે શાઉલને કહ્યું, “આ બધું પહેરીને હું લડી શકીશ નહિ, હું તેનાથી ટેવાયેલો નથી.” તેથી તેણે તે ઉતારી મૂકયું. Faic an caibideilપવિત્ર બાઈબલ39 પછી તેના બખ્તર ઉપર શાઉલે પોતાની તરવાર લટકાવી, અને દાઉદે ચાલવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે આ બધાથી ટેવાયેલો ન હોવાથી તે ચાલી શકયો નહિ. તેણે શાઉલને કહ્યું, “આ બધાં સાથે મને ચાલતાં ફાવતું નથી. હું એનાથી ટેવાયેલો નથી,” આથી તેણે તે બધુ ઉતારી નાખ્યું. Faic an caibideil |