૧ શમુએલ 17:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 દાઉદે શાઉલને કહ્યું, “કોઈ માણસનું હૃદય પલિસ્તીને લીધે ઉદાસ ન થાઓ; તારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ત્યારે દાઉદે શાઉલને કહ્યું, “કોઈ પણ માણસનું હ્રદય ઉદાસ ન થાઓ. તમારો સેવક જઈને એ પલિસ્તી સાથે લડશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 દાવિદે શાઉલને કહ્યું, “એ પલિસ્તીથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ તમારો સેવક જઈને તેની સાથે લડશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ32 દાઉદે શાઉલને કહ્યું, “હિંમત હારવાની જરૂર નથી. હું તે પલિસ્તી સાથે લડીશ.” Faic an caibideil |