૧ શમુએલ 16:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે અલિયાબની તરફ જોઈને મનમાં પોતાને કહ્યું કે નિશ્ચે ઈશ્વરનો અભિષિક્ત તેની સંમુખ તે જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલિયાબને જોઈને તેણે કહ્યું, “નકકી યહોવાનો અભિષિક્તિ તેની સંમુખ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેઓ આવ્યા એટલે યિશાઈના પુત્ર એલિયાબને જોઈને શમુએલે મનમાં કહ્યું, “પ્રભુનો પસંદ કરેલો માણસ તેમની સમક્ષ છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 તેઓ આવ્યા એટલે અલીઆબને જોઈને શમુએલને વિચાર આવ્યો કે, “જરૂર, યહોવાનો પસંદ કરેલો માંણસ એની સમક્ષ આવ્યો છે.” Faic an caibideil |