૧ શમુએલ 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી યાબેશના વડીલોએ તેને કહ્યું, “અમને માત્ર સાત દિવસ આપ, કે જેથી અમે ઇઝરાયલના સર્વ પ્રદેશમાં સંદેશાવાહકો મોકલીએ. પછી, ત્યાં જો કોઈ અમારો બચાવ કરનાર નહિ હોય, તો અમે તને સોંપાઈ જઈશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 યાબેશના વડીલોએ તેને કહ્યું, “અમને સાત દિવસની મુદત આપ કે, ઇઝરાયલની સર્વ સીમમાં અમે સંદેશિયા મોકલીએ. પછી, જો અમારો બચાવ કરનાર કોઈ નહિ હોય, તો અમે તારી પાસે બહાર આવીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 યાબેશના આગેવાનોએ કહ્યું, “અમને સાત દિવસની મુદત આપ; જેથી અમે સમગ્ર ઇઝરાયલમાં સંદેશકો મોકલીએ. પછી અમને બચાવનાર કોઈ નહિ હોય તો અમે તારે શરણે આવીશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 પછી યાબેશના આગેવાનોએ કહ્યું, “તમે અમને ઇસ્રાએલના બધા લોકોને સંદેશવાહકો મોકલવાને માંટે એક અઠવાડિયું આપો. જો કોઈ અમાંરી મદદ કરવા ન આવે, તો અમે તમાંરે તાબે થઈશું.” Faic an caibideil |