૧ શમુએલ 10:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયારે શમુએલ પાસેથી જવાને શાઉલે પીઠ ફેરવી કે, ઈશ્વરે તેને બીજું હૃદય આપ્યું. તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને એમ થયું કે શમુએલ પાસેથી જવાને તેણે પીઠ ફેરવી કે તરત જ ઈશ્વરે તેને બીજું હ્રદય આપ્યું; અને તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 શાઉલ શમુએલ પાસેથી નીકળ્યો કે ઈશ્વરે તેને નવો સ્વભાવ આપ્યો. તે જ દિવસે શમુએલે કહેલાં ચિહ્નો પ્રમાણે બધું બન્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ9 અને પછી શમુએલ પાસેથી જવા માંટે શાઉલે જેવી પીઠ ફેરવી કે તરત જ દેવે તેને સમૂળગો ફેરવી નાખ્યો; અને તે જ દિવસે એ બધી ઘટનાઓ બની. Faic an caibideil |