૧ શમુએલ 1:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 આ બાળક સારુ હું પ્રાર્થના કરતી હતી અને ઈશ્વર સમક્ષ મેં જે પ્રાર્થના કરી હતી તે તેમણે ફળીભૂત કરી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી. અને યહોવાને વિનંતી કરી તે તેમણે ફળીભૂત કરી છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 મેં પ્રભુ પાસે આ છોકરાની માગણી કરી હતી, અને મેં માગ્યું હતું તે તેમણે મને આપ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 મેં આ બાળક મેળવવા માંટે પ્રાર્થના કરી અને યહોવાએ માંરી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. Faic an caibideil |