૧ શમુએલ 1:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેને બે પત્નીઓ હતી, એકનું નામ હાન્ના અને બીજી પત્નીનું નામ પનિન્ના હતું. પનિન્નાને બાળકો હતાં, પણ હાન્નાને બાળકો ન હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેને બે પત્નીઓ હતી; એકનું નામ હાન્ના, ને બીજીનું નામ પનિન્ના. પનિન્નાને બાળકો હતાં; પણ હાન્નાને બાળકો નહોતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 એલ્કાનાને બે પત્નીઓ હતી: હાન્ના અને પનિન્ના. પનિન્નાને બાળકો હતાં, પણ હાન્નાને કોઈ સંતાન નહોતું. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેને હાન્ના અને પનિન્ના નામની બે પત્નીઓ હતી. પનિન્નાને સંતાનો હતા; જયારે હાન્ના નિ:સંતાન હતી. Faic an caibideil |