૧ રાજા 9:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 સભાસ્થાનનું કામ પૂરું કર્યા પછી સુલેમાને ઈશ્વરને અર્થે જે વેદી બંધાવી હતી. તેના પર તે વર્ષમાં ત્રણ વાર દહનીયાર્પણ અને શાંત્યર્પણોનાં બલિદાન ચઢાવતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ ચઢાવતો હતો. મિલો કોઈ પ્રકારનું લેન્ડફિલ નો ઉલ્લેખ કરે છે, અને કેટલાક માને છે કે તે યરુશાલેમની પૂર્વીય તટની પૂર્વ બાજુ પર બાંધવામાં આવેલા ટેરેસનો ઉલ્લેખ કરે છે. તે પ્રમાણે તેણે ઈશ્વરના ઘરનું એટલે સભાસ્થાનનું કામ પૂરું કર્યું અને તેનો ઉપયોગ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 સુલેમાને યહોવાને અર્થે જે વેદી બાંધી હતી, તે પર તે દર વર્ષે ત્રણ વખત દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવતો હતો, ને તેની સામે યહોવાની આગળ ની વેદી પર ધૂપ બાળતો હતો. એ પ્રમાણે તેણે ઘર પૂરું કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 શલોમોન વર્ષમાં ત્રણવાર પ્રભુને માટે તેણે બનાવેલી વેદી પર દહનબલિ અને સંગતબલિ ચઢાવતો. તે પ્રભુની વેદી આગળ ધૂપ પણ બાળતો. અને એમ તેણે મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ25 મંદિરનું કામ પૂરું કર્યા પછી સુલેમાંને પોતે બંધાવેલી વેદી પર વર્ષમાં ત્રણ વાર દહનાર્પણો અને શાંત્યર્પણોનાં બલિદાન અર્પણ કરતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ કરતો હતો. Faic an caibideil |