૧ રાજા 8:60 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201960 એમ આખી પૃથ્વીના લોકો જાણે કે, ઈશ્વર તે જ પ્રભુ છે અને તેમના સિવાય બીજા કોઈ ઈશ્વર નથી! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)60 કે જેથી પૃથ્વીની સર્વ પ્રજાઓ જાણે કે યહોવા એ જ ઈશ્વર છે, બીજો કોઈ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.60 ત્યારે દુનિયાની બધી પ્રજાઓ જાણશે કે માત્ર યાહવે જ ઈશ્વર છે અને બીજો કોઈ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ60 આથી આખી દુનિયાના લોકોને ખાતરી થશે કે, યહોવા એ જ આપણા દેવ છે અને તેના સિવાય બીજા કોઇ દેવ નથી. Faic an caibideil |