૧ રાજા 8:59 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201959 મારા આ શબ્દો જે હું બોલ્યો છું, જે દ્વારા મેં ઈશ્વરની આગળ વિનંતી કરી છે તે રાત દિવસ ઈશ્વરની સમક્ષતામાં રહો જેથી તે રોજરોજ ઊભી થતી જરૂરિયાત પ્રમાણે પોતાના સેવક અને પોતાના ઇઝરાયલીઓ લોકોની મદદ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)59 આ મારા શબ્દો જે વડે મેં યહોવા આગળ યાચના કરી છે, તે રાતદિવસ આપણા ઈશ્વર યહોવાની હજૂરમાં રહો કે, દરરોજની અગત્ય પ્રમાણે, પોતાના સેવકના પક્ષની તથા પોતાના ઇઝરાયલ લોકોના પક્ષની હિમાયત કરે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.59 મારી આ પ્રાર્થના અને મેં ગુજારેલી આ વિનંતીઓ આપણા ઈશ્વર પ્રભુ સદા સ્મરણમાં રાખો અને રોજબરોજની જરૂરિયાત પ્રમાણે પોતાના લોક ઇઝરાયલનું અને તેમના રાજાનું હિત જાળવી રાખો. Faic an caibideilપવિત્ર બાઈબલ59 માંરા આ શબ્દો, દેવ યહોવા આગળની માંરી આ વિનવણી આપણા દેવ યહોવા સમક્ષ દિવસરાત હાજર રહો, જેથી રોજરોજ ઊભી થતી જરૂરીયાત પ્રમાંણે તે પોતાના સેવકનું અને પોતાના લોકો ઇસ્રાએલીઓને માંટે ઘટતું કરે. Faic an caibideil |