૧ રાજા 7:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માટે અતિ મૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં કરેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 એ બધાં અંદરથી તથા બહારથી પાયાથી તે મથાળા સુધી, ને એ જ પ્રમાણે બહારની બાજુએ મોટા ચોક સુધી, મૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં બાંધેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 મોટા ચોક સહિતનાં આ બધાં મકાનો પાયાથી છેક છત સુધી મૂલ્યવાન પથ્થરોથી બનાવેલાં હતાં. પથ્થરો માપ પ્રમાણે કાપીને ખાણમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમની બહારની અને અંદરની બાજુઓ કરવતથી સપાટ બનાવેલી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માંટે અતિમૂલ્યવાન અને જોઇતા માંપ પ્રમાંણે તૈયાર કરેલા મોટા કદના પથ્થરોનો ઉપયોગ થયો હતો. સમગ્ર માંળખામાં આ પથ્થરો વપરાયા હતા. Faic an caibideil |