૧ રાજા 7:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 સુલેમાને યહોવાહના ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યાં એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજઠ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 સુલેમાને યહોવાના મંદિરમાંનાં સર્વ પાત્રો બનાવ્યાં; એટલે સોનાની વેદી, અને જેના પર અર્પિત રોટલી રહેતી તે સોનાની મેજ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 શલોમોને પ્રભુના મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવી હતી: વેદી, ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજ, Faic an caibideilપવિત્ર બાઈબલ48 સુલેમાંને યહોવાના મંદિર માંટેનાં સાધનો બનાવ્યા: સોનાની વેદી અને જેના પર અપિર્ત રોટલી રાખી હતી તે સોનાનો બાજઠ, Faic an caibideil |