૧ રાજા 7:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 સુલેમાને એ સર્વ વજન કર્યા વિના રહેવા દીધાં, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી પિત્તળનું કુલ વજન જાણી શકાયું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 સુલેમાને એ સર્વ વાસણો [તોળ્યા વગર] રહેવા દીધાં, કેમ કે તે પુષ્કળ હતાં. તે પિત્તળનું વજન અકળિત હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.47 તાંબાની એ સાધનસામગ્રી એટલી બધી હતી કે તેમનું વજન કરવામાં આવ્યું નહોતું. તેથી તેમનું કેટલું વજન છે એ નક્કી થયેલું નહોતું. Faic an caibideilપવિત્ર બાઈબલ47 સુલેમાંને એ સર્વ વાસણો વજન કર્યા વિના રહેવા દીધાઁ, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી કાંસાનું કુલ વજન ક્યારેય નક્કી ન થઇ શક્યું. Faic an caibideil |