૧ રાજા 7:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી એક હાથનું હતું. અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. તેના કાના પર કોતરકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહિ પણ ચોરસ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 મથાળાનું ખામણું અંદરથી ઉપર સુધી એક હાથનું હતું અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ, [તથા ઘેરાવામાં] દોઢ હાથ હતું, વળી તેના કાન પર નકશીકામ હતું, ને તેમની તખતીઓ ગોળ નહિ પણ ચોખંડી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 જળકુંડી ગોઠવવા મથાળે વર્તુળાકાર આસન હતું. જળકુંડી જળગાડીની ટોચથી પિસ્તાળીસ સેન્ટીમીટર ઉપર અને અઢાર સેન્ટીમીટર તેની અંદર ગોઠવાયેલી હતી. તેને ફરતે કોતરણી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તે મથાળેથી અંદરની તરફ ખૂલતું હતું અને તે દોઢ હાથ ઉંચુ હતું, મથાળા પર કોતરકામ કરેલું હતું અને એની તકતીઓ ચોરસ હતી, ગોળ નહોતી, Faic an caibideil |