૧ રાજા 7:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેની ધારની નીચે ચારે તરફ ફરતી કળીઓ પાડેલી હતી, દર હાથે દસ કળીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તેની ધાર નીચે ચારે તરફ કળીઓ પાડેલી હતી, દર હાથે દશ [કળીઓ] પ્રમાણે સમુદ્રની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો સમુદ્રની સાથે જ ઢાળવામાં આવી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 જળકુંડની ધારની બહારની ગોળાકાર કિનારીએ ચારે તરફ તાંબાનાં તૂમડાંની બે હાર હતી; જે સમગ્ર જળકુંડની સાથોસાથ જ ઢાળેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ24 “સમુદ્રની” કિનાર નીચે “સમુદ્રને” ફરતી દસ હાથ લાંબી દીવાલો હતી, દીવાલો બે હારમાં ગોઠવાયેલી હતી અને હોજની જેમજ ઢળાયેલી હતી. Faic an caibideil |