૧ રાજા 6:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેણે સભાસ્થાનની સર્વ ઓરડીઓની દીવાલો પર અંદર તેમ જ બહાર કરુબો, ખજૂરી વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરાવેલું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તેણે મંદિરની સર્વ ભીંતો પર ચારે તરફ અંદર તેમ જ બહાર કરુબો, ખજૂરીઓ તથા ખીલેલાં ફૂલોના આકારે કોતર્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 મુખ્યખંડની તેમ જ અંદરના ખંડની બધી દીવાલો પાંખોવાળા કરુબો, ખજૂરીઓ અને ફૂલોની કોતરણીથી શણગારેલી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ29 મંદિરની બંને ઓરડીઓની બધી જ દીવાલો પર કરૂબ દેવદૂતો ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું. Faic an caibideil |