૧ રાજા 4:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પ્રત્યેક કારભારી પોતપોતાને ભાગે આવેલા માસમાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કશાની ખોટ પડવા દેતા ન હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 રાજા શલોમોનનો અને તેના રાજમહેલમાં જમનારાઓનો ખોરાક તેના બાર અધિકારીઓ તેમને માટે નિયત કરેલ માસ પ્રમાણે પૂરો પાડતા; તેઓ જરૂરી એવી બધી વસ્તુઓ પૂરી પાડતા. Faic an caibideilપવિત્ર બાઈબલ27 પોતાને ભાગે આવેલા માંસમાં સુલેમાંન રાજાને તથા સુલેમાંનને ત્યાં જમવા આવનાર સઘળાંને ખોરાક પૂરો પાડતો હતો; દરેક અધિકારી એક મહિના માંટે ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કોઇપણ વસ્તુ છોડી મૂકવા માંગતાં નથી. Faic an caibideil |