૧ રાજા 4:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 દોરના આખા પહાડી મુલકમાં બેન-આબીનાદાબ હતો; સુલેમાનની દીકરી ટાફાથ તેની પત્ની હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 બેન-અબિનાદાબ: દોરનો સમગ્ર પ્રદેશ. તેણે શલોમોનની પુત્રી તાફાથ સાથે લગ્ન કર્યું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ11 નાફોથ પહાડી પ્રદેશ પર બેન-અબીનાદાબ પ્રશાસક હતો. તે સુલેમાંનની પુત્રી, રાજકુંવરી ટાફાથને પરણ્યો હતો. Faic an caibideil |