૧ રાજા 3:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પછી રાજાએ જવાબ આપ્યો, “જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ત્યારે રાજાએ ઉત્તર આપ્યો, પેલી સ્ત્રીને જીવતો છોકરો આપો, એને મારી તો ન જ નાખો. તે જ એની મા છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 પછી શલોમોને કહ્યું, “બાળક મારી નાખશો નહિ. પ્રથમ સ્ત્રીને તે આપી દો. એ જ તેની ખરી માતા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ27 ત્યારે રાજાએ ચુકાદો આપ્યો, “જીવતુ બાળક પહેલી સ્ત્રીને આપી દો. એને માંરી નાખશો નહિ. એજ એની ખરી માંતા છે.” Faic an caibideil |