૧ રાજા 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સુલેમાનની વિનંતીથી પ્રભુ પ્રસન્ન થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 સુલેમાને આવી વીનંતી કરી, તેથી યહોવા પ્રસન્ન થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 શલોમોનની એ માગણી પર પ્રભુ પ્રસન્ન થઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ10 સુલેમાંનની વિનંતીથી યહોવા પ્રસન્ન થયા. Faic an caibideil |