૧ રાજા 22:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 યહોશાફાટે તાર્શીશી વહાણ બનાવ્યાં; તેઓ સોના માટે ઓફીર જતાં હતાં, પણ તે ત્યાં પહોંચ્યા નહિ કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે તૂટી ગયાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 યહોશાફાટે સોનું લાવવા માટે ઓફીર મોકલવા માટે તાર્શીશી વહાણ બનાવ્યાં; પણ તે ત્યાં પહોંચ્યાં નહિ, કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે ભાંગી ગયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 યહોશાફાટ રાજાએ સોનું મેળવવા ઓફિરના દેશમાં જળમાર્ગે જવા નૌકા કાફલો બનાવ્યો; પણ તે એસ્યોન ગેબેર આગળ ભાંગી પડયો અને તેથી તે ત્યાં જઈ શક્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ48 અદોમમાં કોઈ રાજા નહોતો, તેથી એક પ્રશાસક ત્યાં અમલ કરતો હતો. Faic an caibideil |